Goyal Brothers Meghdhanush Gujarati for Class 6

Special Price Rs 289.00 7% off Rs 310.00
In stock
SKU
SBKGOYAL4649
(MRP is inclusive of all taxes)
Goyal Brothers Meghdhanush Gujarati for Class 6

'મેઘધનુષ' પાઠ્યપુસ્તક શ્રેણી અંગ્રેજી માધ્યમમાં જુદાં જુદાં બોર્ડમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને સહજ રીતે સરળતાથી ગુજરાતી ભાષા ભણાવવા માટે છે.

આ પાઠ્યપુસ્તક શ્રેણીમાં ગુજરાતીને એક વિષય તરીકે નહિ પરંતુ ભાષા તરીકે પ્રસ્‍તુતકરવામાં આવેલ છે.

અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ વધે તે માટે ભાગ ૧ અને ૨માં શબ્દોને ચિત્રો સાથે દર્શાવ્યાં છે. ભાગ ૩થી ૮માં દરેક ગધ અને પધમાં દરેક પાના પર અઘરા શબ્દોના અર્થઅંગ્રેજીમાં આપવામાં આવેલ છે.

બાળક સ્વતંત્ર રીતે અધ્યયન કરી શકે તે માટે દરેક એકમ પછી વિવિધ પ્રકારના પ્રશ્નોને આવરી લેતા રસપ્રદ સ્વાધ્યાય આપવામાં આવેલ છે.

આજના આ પ્રા-પતા યુગમાં શિક્ષકો વિવિધ /પતાં૦ '/5પઢ| 1૯૦10૪ /ાંતંડની મદદથી શિક્ષણ કાર્ય કરતાં હોય ત્યારે એમાં ગુજરાતી ભાષા પણ પાછળ ન પડે તે માટે 'મેઘધનુષ' પાઠ્યપુસ્તક શ્રેણીના દરેકે દરેક એકમને /1111વ0ં૦1 વડે રજૂ કરવામાં આવ્યા છે.

શિક્ષકોને ગુજરાતી ભાષાના રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકન માટેનાં પ્રશ્નપત્રો કાઢવામાં અથવા તેને ટાઈપ કરવામાં મુશ્કેલી ન પડે તે આશયથી 'મેઘધનુષ' પાઠ્યપુસ્તક શ્રેણીનાં તમામ ભાગ માટે શિક્ષકોને 1૯૬ 280૯7 0૦1૧૦1૬૦: તથા દરેકએકમનાં વિષયવસ્તુને આવરી લેતી 0/૦તહ૯૯ાડ આપવામાં આવેલ છે.

ત્રણ સ્વીકાર : જ્યોતિ મેકવાન, યોગેશ મહેતા, શીતલ ઝા, નીલ જાની.

More view
We found other products you might like!
WhatsApp Chat WhatsApp Chat